શહીદની શરણાઈ - National Story Competition-Jan

(19)
  • 9.2k
  • 2
  • 2.1k

કંચનબાય! આપણો ભુસણ કોને લાયો - એ કાચની પુતળી યુવાનીમાં ભરપુર સુંદરતા ખીલેલ વૈજંતી હતી. ગામનો મનદિપ ભાભીને જોયેલાં આટલું બોલાયો ત્યાં તો શું નું શું થઈ ગયું. ભુસણ કોઈનો શિકાર બની ગયો. લોહીથી લથબથ લાશ અને ખાબોચીયાં જોઈને કિર્તિનગર ગંભીર થઈ ગયું. વધુ અંદર વાંચો...