સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?

(34)
  • 4.5k
  • 13
  • 1.3k

એક બહુ મોટા જાણીતા લેખકનું કહેવું છે કે ધાર્મિક કથાઓ ખાસ તો રામાયણ સ્ત્રીઓ માટે આંસુ ઉપચાર કથાઓ છે. સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો? ક્યાં સુધી મૂર્ખી બનાવતા રહેશો? આજ તો ચાલાકી છે, પુરુષ પ્રધાન સમાજની.સ્ત્રીઓના સબ કોન્શિયસ બ્રેનમાં નાનપણથી જ ભરવી દેવાનું, કે અમે તમને ગમે તેટલું હેરાન કરીએ તમારે અમને જ પ્રેમ કરવાનો. વધુ વાંચો લેખમાં.