રેડલાઇટ બંગલો ૪

(567)
  • 28.7k
  • 32
  • 21.8k

અર્પિતાને લાગ્યું કે રચના ઇર્ષાળું છે. તેને મારી સુંદરતાની અને રાજીબહેનના સાથની ઇર્ષા આવી રહી છે. આવું કેમ બોલવું પડ્યું અર્પિતાએ મોં પર જ પૂછી લીધું. તેમના જેવો વેશ લીધો છે એટલે... રચનાના અવાજમાં સહજતા હતી. રચનાએ અર્પિતાના ગાલની ત્વચા ચીમટીમાં લેતી હોય એમ પકડી અને અંગૂઠો ફેરવી બોલી: ગોરી-ચીકણી ત્વચા....! પછી તેના મોટા ઉભારવાળા ઉરોજને હળવેથી દબાવ્યા અને બોલી: પેડ વગરની પ્લસસાઇઝ બ્રા છે, આ તારો બીજો પ્લસ પોઇન્ટ છે રાણી! અર્પિતાને સમજાતું ન હતું કે રચના શા માટે આમ કહી રહી છે તેને રચનાનું વર્તન અને શબ્દો ફરી રહસ્યમય લાગ્યા.