છેલ્લી મુલાકાત...

(27)
  • 6.5k
  • 4
  • 1.3k

જેને તમે અનંત પ્રેમ કરો છો, જેને યાદ કરી તમારી સવાર થાય છે, જેના અસ્તિત્વને તમે તમારા અસ્તિત્વની ઓળખ સમજો છો, જે તમારા જીવનનું અને જીવવાનું એક માત્ર કારણ છે, શું આ બધુ જ છોડી જીવી શકાય ખરું મરિયમની વેદના વહેવાની શરૂ હતી. અને શું કામ જીવવું જોઈએ ! કઈ રીતે જીવ્યા હશે. આ વિરહને પોતાના મનમાં દબાવીને કૃષ્ણ અને રાધા કદાચ તે ઈશ્વર છે તેથી...