પ્રેમ-કાંડ - ભાગ-4

(82)
  • 6.5k
  • 4
  • 3.3k

“અરે, કેવો સમાજ થુકું છું હું આવા બે કોડીના સમાજ ઉપર, જે આ યુવા દિલોની લાગણીને સમજી ના શકે, અને જુવાનીના જોશની દુહાઈ હેઠળ યુવા દિલોની લાગણીને ચગદી નાખે એવા સમાજને આગ લગાવી દેવી જોઈએ, અરે હું આજ સુધી નથી જાણતો કે પાયલ કઈ જ્ઞાતિની છે, કે ક્યા સમાજની છે, અને અમે બંને એ કોઈ દિવસ આવો સવાલ નથી કર્યો, આજે ચાર વર્ષ થયા, અરે એના સર્ટીફીકેટસ પણ હાથમાં આવ્યા તો તેની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ વાંચવાની જહેમત નથી ઉઠાવી, અને આ બે કોડીનો સમાજ ”