21મી સદીનું વેર - 46

(144)
  • 7.6k
  • 7
  • 3.6k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશનને જે નંબર કવરમાંથી મળેલો તેનું રહસ્ય ખબર પડે છે અને તે આગળ વધે છે ત્યાં તેને ખબર પડે છે કે સિવિલમાંથી સપનાને જે રીપોર્ટસ આપવામાં આવ્યો હતો તે તદન ખોટો છે.એટલે કિશન તે રીપોર્ટસ આપનાર ડૉક્ટરને મળવા જાય છે.