જુગાર.કોમ - 3

(31)
  • 4.1k
  • 2
  • 1.7k

સતનીલે ગૃહત્યાગ કર્યો ત્યારે ક્રિશ્ના મમ્મી અવાચક બનીગયા હતા. કજારીકા પણ ભાગી પોતાનાં ફ્લેટમાં જઇ ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સતનીલ નાં ગયા પછી એક વખત ટી.વી. સમાચાર માં રથયાત્રાનાં ન્યુઝ્સીન માં રથમાં સાધુસતનીલ ને વિંધ્યા જોઇ જાય છે.આ ખબર તેણી યોગરાજ ને આપેછે ત્યારે યોગરાજે એટલુંજ કહ્યું મને ખબર છે. મુંબઇ નાં ડોક્ટર્ની સલાહ મુજબ ક્રિશ્નાને વતન ધોરાજી માં મોકલવાની ગોઠવણ કરેછે.