અપરા અને અફઝલ બંને એ પોતાના પ્રેમ ની સ્વીકાર કરી લીધો. અફઝલ છેલ્લા દિવસે સાથે રહેવા માગતો હતો.પણ અપરા વઘુ સમજી અને બંને ફરી ઝગડી પડ્યા. પછી આખી વાત અપરા એ અફઝલ ને જણાવી. અંતે બધું ભુલીને બંને એકબીજા ના થઇ ગયા.