વૃદ્ધાશ્રમની મુલાકાત

(39)
  • 14k
  • 4
  • 3.8k

વૃદ્ધાશ્રમ પર નાનો એવો લેખ લખ્યો છે. જે માં - બાપે તમને પેટે પાટા બાંધી ને મોટા કર્યા છે એમના પેટ પર લાત ક્યારેય ન મારશો. એમના આંસુ ના લૂછી શકો તો વાંધો નહિ પણ ક્યારેય એમના આંસુ નું કારણ ના બનશો. લેખ વાંચ્યા પછી જો કોઈ સારો વિચાર રજૂ કરવાની ઈચ્છા થાય તો જરૂર જણાવજો.