કિસ્મત કનેકશન , પ્રકરણ ૬

(148)
  • 6k
  • 5
  • 2.3k

નીકીએ મોના આંટી જોડે તેના અને વિશ્વાસની સ્ટડીની વાતો કરી અને નેક્સ્ટ સેમિસ્ટરની પણ વાતો કરી. વિશ્વાસના મટીરીયલ, નોટ્સથી તેને સરળતાથી બહુ જાણવા મળે છે અને વિશ્વાસ ભણવા માટે બહુ મહેનત કરે છે તે પણ વાત કરી. હોસ્ટેલ ફુડ અને કેન્ટીન ફુડની વાતો કરી અને વિશ્વાસ જમવા માટે બહુ ચુઝી હોવાથી સિલેક્ટેડ ફુડ જ જમતો હોવાથી કેટલીકવાર સારું ફુડ ના મળે તો કોફી કે દૂધ પીને ચલાવી લે છે તેની વાત કરી. નીકીની વાતને રોકી મોના આંટીએ કહ્યું....વધુ જાણવા વાંચો આ પ્રકરણ