અસ્તિત્વ...

(26)
  • 3.5k
  • 2
  • 789

ભાઈ બહેન જેવો પવિત્ર અને અતુટ સંબંધ ધરતી ઉપર ઈશ્વરના આશિર્વાદ રુપ છે. કોઈ પણ સુખ દુ:ખ માં બંન્ને એકબીજાની પડખે જ ઊભા હોય પરંતુ નાના બાળ માનસમાં કોઈક ખોટો વિચાર ઘર કરી જાય ત્યારે સંબંધોની ગરિમા જોખમાય જાય છે અને તેનુ પરિણામ ભયંકર પણ આવી શકે છે. મારી વાર્તા અસ્તિત્વ પણ આવા જ ભાઈ બહેનના સંબંધોના તાણાવાણા ગુંથતા એક ભયાનક ઘટના સર્જી નાંખે છે. જે આપ સમક્ષ રજૂ કરું છે. જે આપને પસંદ આવશે તેવી અપેક્ષા સાથે આભાર.