પ્રેમ-કાંડ - ભાગ-3

(56)
  • 7.1k
  • 4
  • 3.7k

“હા, મારી વાત શાંતિથી સાંભળ, ત્યાં એરપોર્ટ ઉપર રામુકાકા બોલેરો લઇને તને લેવા આવ્યા છે. બહાર તારા નામનું પાટિયું લઈને ઉભા હશે. એમની સાથે બોલેરોમાં બેસીજા. અને હા, બોલેરોની પાછળની સીટ ઉપર તારા માટે નવી નકોર શેરવાની રાખી છે, એ રસ્તામાંજ પહેરી લેજે.અને હા એ પાર્સલ ઉપર એક કવર પડ્યું છે એ સાથે લેતો આવ,” મેં કહ્યું. “અરે પણ આ બધું શું છે મને કંઈ સમજાતું નથી, બે દિવસ પહેલા મારા પપ્પાનો ફોન પણ આવ્યો હતો, એ કંઇક તારા મેરેજની વાત કરતા હતા, શું છે અ બધું અને મારે ક્યાં આવવાનું છે ”