સમય બદલાતા પ્રેમનો પ્રકાર બદલાય છે પણ પ્રેમ તો એજ હોય છે..પ્રિયા અને રાજના સબંધમાં સમય જતાં આવતા બદલાવની વાત ખૂબ સારી રીતે અહી આલેખવામાં આવી છે, પ્રેમનું બીજું નામ જ સમજણ છે. સબંધમાં આવતા પ્રશ્નોનું સમાધાન પણ સમજણ જ છે.