21મી સદીનું વેર - 45

(131)
  • 6.3k
  • 5
  • 3.4k

આ પ્રકરણમાં તમે વાંચશો કે કિશન તેની ઓફીસ નવી જગ્યા પર સીફટ કરે છે ત્યાં તેને પેલા બન્ને મોબાઇલ નંબરના લોકેશનની ખબર પડે છે એટલે કિશન ત્યાં તપાસ કરવા જાય છે. કિશનને મોબાઇલ નંબરનું લોકેશન કઇ જગ્યાનું મળે છે ત્યાં જઇ કિશનને શુ જાણવા મળે છે આ બધુ જાણવા માટે આ પ્રકરણ વાચો.