જુગાર.કોમ - 2

(29)
  • 4.5k
  • 1
  • 1.7k

ક્રિષ્ના યોગરાજ સાથેની પોતાની પ્રથમ મુલાકાત ની કહાની પોતાની ભાવિ વહુંને કહે છે. પતિ યોગરાજે તેના માટે કહેલા શબ્દો કહી આનંદ કરાવે છે. આતરફ સાધું સતનીલ પણ પોતે કરેલા ગૃહત્યાગ પછી દિલ્હીમાં કરેલ સંઘર્ષ અને રાધારમણ મંદિર્માં સન્યાસી તરીકે પ્રવેશ મેળવ્યાની ઘટનાંને વાગોળતા હિમાલયનાં આશ્રમમાં રહેવાનાં અંતિમ દિવસો ગુજારેછે.