અનામિકા - ‘National Story Competition-Jan’

(51)
  • 4.5k
  • 5
  • 1k

અહીં કોઈ નામ નથી એટલે વાર્તાનું નામ અનામિકા આપ્યું છે.આ સમાજ ના એક એવા ભાગને સ્પર્શતી વાર્તા છે જે કોઈથી અજાણ્યો નથી,પણ અસ્પૃશ્ય જરૂર છે.એક વેશ્યાને મા બનવાની આકાંક્ષા છે તો એને લક્ષ્ય સિદ્ધ કરવા માટે કરેલા બલિદાનો ની વાર્તા છે.અંતે ઈશ્વર જેને પાડવા બેઠો હોય એને કોઈ ઉભું કરી શકતું નથી એ વેટ સ્વીકારવી રહી.