એન અફેર - 4

(118)
  • 7.3k
  • 7
  • 3.8k

(કામિની નાઇટી પહેરીને નિલેશના સ્ટડી રૂમમાં તેને સેક્સ્યુઅલી ઉત્તેજિત કરવા લુભાવે છે, પણ તેની કોઈ ખાસ અસર નિલેશ પર થતી નથી. કામિનીના કામુક અંદાજ સામે નિલેશની ઉત્તેજના જાણે બુઠ્ઠી પડી ગઈ હોય તેમ કોઈ જ પ્રકારનો આવેગ તેના લોહીમાં ભરાતો નથી. બંને વચ્ચેના નીરસ સંબંધોમાં ક્યાંક નિલેશનો બીજા સાથેનો ખાનગી સંબંધ તો નથી ને - એ વિષે કામિની ખુલાસો માંગે છે. પણ નિલેશના જવાબમાં તેના અપ્રમાણિક હોવાનો બોદો રણકાર આવતો હોય એવું લાગે છે... આખરે નિલેશ એવા તો કોના અફેરમાં એટલો ઓબ્સેસ્ડ છે કે તેની રિયલ વાઈફ સાથેનો સંબંધ તેને ઉત્તેજવા કે પ્રેમ કરવા ફિક્કો પડતો હોય એવું લાગે છે )