મજહબ નહીં સિખાતા - 5

(28)
  • 4k
  • 2
  • 1.3k

અફઝલ બીમાર છે .અપરા એને સાજો કરવા માટે ખુબ મહેનત કરે છે . અને અફઝલ ઉંઘતો હોત જે ત્યારે એના માટે ના પ્રેમ નો સ્વીકાર પણ કરેછે. અફઝલ અપરા ને પુછે છે. પણ પ્રેમ કરેછે એવુ કહેતા અપરા સાફ મનાઇ કરી દે છે.અફઝલ ને ચક્કર આવે છે અંતે એ અપરા ના મનની વાત અપરા ના માથે જાણી જ લે છે. બંને બહારથી પાછા હોટલ આવે છે.અફઝલ થોડો સમય સાથે ગાળવા કહેછે. પણ અપરા અચાનક ગસસે થાયછે.અફઝલ રુમ મા થી બહાર જતો રહે છે.