માઁની મહત્તા… ‘National Story Competition-Jan’

(17)
  • 3.6k
  • 1
  • 895

સત્યઘટના આધારિત આ વાર્તામાં એક સ્ત્રીની પ્રસૂતિને લઈ તેની માઁ તરીકેની મહત્તા દર્શાવવામાં આવી છે. આશા રાખું કે સંવેદનશીલ હૃદય ધરાવતાં દરેક લોકો મારા આ વિચારો સાથે સહમત થશે અને પોતાનો પ્રતિભાવ પાઠવશે...