દીકરી એક ગૌરવ કે એક સજા

(16)
  • 4.2k
  • 4
  • 1.4k

દીકરી શું સમાજ માં એક સજા છે કે પછી ગૌરવ. વ્યક્તિ વ્યક્તિ એ આ મંતવ્ય બદલાય છે. જોવાનું એ કે આપણી ભણેલી આ પેઢી શું સમાજ ના કુરિવાજો અપનાવી ને દીકરી ને સજા ગણાવે છે કે પછી સમાજ ના કુરિવાજો દૂર કરી દીકરી ને વ્હાલ નો દરિયો બનાવે છે. આપના અભિપ્રાયો ની દરકાર.. ---- આપનો પ્રિય (ઈરફાન જુણેજા)