21મી સદીનું વેર - 44

(140)
  • 6.4k
  • 5
  • 3.3k

આ પ્રકરણમાં તમે વાંચશો કે શિતલ તેના બધા સબુત લેવા માટે જુનાગઢ આવે છે અને કિશનને મળે છે.તથા એક અઠવાડીયા પછી કિશનનો બર્થડે છે પણ આ વખતે કિશનનો બર્થડે કઇંક અલગ જ જવાનો છે.શિતલ કિશનને મળે છે ત્યાં શું થાય છે કિશનના બર્થડે પર શુ થાય છે એ જાણવા માટે આ પ્રકરણ વાંચો