ફરી મળીશ ને.. !

(88)
  • 4.4k
  • 17
  • 1.4k

“આ વારે વારે તું મને ‘તમે’ કહીને બોલાવે છે ને એટલે હું તારાં કરતાં ઘણો બધો મોટો હોઉં ને એવું લાગે રાખે છે. બસ, ‘તું’ જ કહીને વાત કર ને…” પ્રિયાંશે કહ્યું. “એ મારી આદત છે…” એણે હસીને કહ્યું. “મારા પૂરતી એ આદત છોડી દે…” “કેમ.. ” “તું કહીને બોલાવવામાં એક અહેસાસ છે..” પ્રિયાંશે શ્રુતિની આંખોમાં જોઈને કહ્યું, “અહેસાસ છે પોતાનાપણાં નો...”