રેડલાઇટ બંગલો ૭

(509)
  • 18.4k
  • 13
  • 11.8k

તારી જુવાની તરફ તો જો. તને નાજુક ફૂલની જેમ સાચવીશ. કહીને મનાવતો હોય એમ શ્યામ તેના હાથ ઉપર હાથ મૂકવા ગયો. પણ અર્પિતાએ પોતાનો હાથ ખેંચી લીધો. શ્યામ તેને જોઇને લાળ ટપકાવી રહ્યો હતો. તને કોઇ વાતની તકલીફ પડવા નહીં દઉં. તું રાણી બનીને રહીશ. બસ એકવાર હા પાડી દે. શ્યામ બંને હથેળી એકબીજા સાથે ઘસતો ઉત્તેજીત થઇને બોલ્યો. અર્પિતા જાણતી હતી કે ગામના ઘણા છોકરાઓ તેના રૂપ અને જોબન પાછળ પાગલ હતા. તેને પામવા કંઇ પણ કરવા તૈયાર હતા. તે કેટલાક છોકરાની ફેન્ટસી ગણાતી હતી.