એન અફેર - 3

(91)
  • 6.4k
  • 3
  • 3.5k

(નિલેશ અને કામિની વચ્ચેના સેક્સ્યુઅલી રિલેશન અસંતુષ્ટ છે તેને એક મેટાફોરિક રીતે, લેખક પડદા પાછળની વાતને આડકતરી રીતે ફુવારાનું રૂપક લઈને સમજાવે છે. કામિની નિલેશના રહસ્યમય છુપા મહોરા પાછળનો વાસ્તવિક ચહેરો જાણવા બેચેન બની રહી છે. કામિની બજારેથી ઘરે આવી ત્યારે દીપુંને બહાર ફરવા લઈ જવા અંગે બંને વચ્ચે થોડીક ઉગ્ર તકરાર થઈ હતી. બંનેએ સાંજનું ડિનર જમીને સોફામાં બેઠા. ઉગ્ર તકરાર બાદ એકબીજાને સોરી પણ કહ્યું. કામિની નિલેશના હાથ પર હાથ મૂકી, આંખોમાં આંખો પરોવી, પણ નિલેશ કામિનીની આંખોમાં વધુ વાર દેખી ન શક્યો... તે કશુંક કામિનીથી છુપાવે એવી ફિલિંગ તેને ભીતરમાં ડંખી અને તેણે નજર ફેરવી લીધી... કામિનીના મનમાં નિલેશ વિશેના અનેક સવાલો મનમાં મૂંઝવે છે... આખરે એવું તો શું છે જે નિલેશ કામિનીથી છુપાવે છે )