મજહબ નહીં સિખાતા - 4

(26)
  • 3.5k
  • 2
  • 1.2k

અફઝલ અપરા ને અંતે હૈદરાબાદ લઇ જાય છે . બંને મીટીંગ મા જાયછે. અને પછી હૈદરાબાદ ફરવા માટે .પણ રસ્તા માં જ અફઝલ અપરા નો હાથ પકડતાં અપરા ગુસ્સે થાયછે . અને બંને હોટલ પર પાછા આવે છે. અફઝલ ની તબીયત ખરાબ થતા એ બીજા દિવસે મીટીંગ એટેન્ડ નથી કરતો. સાંજે અપરા ને અફઝલ વધુ બીમાર છે ખબર પડતાં એ ત્યા પહોંચી જાય છે અને અફઝલ એની પાસે જવાબ માંગે છે.