કિસ્મત કનેકશન , પ્રકરણ ૫

(150)
  • 5.7k
  • 7
  • 2.5k

નીકી વિશ્વાસ સાથે ગાઢ અને અતુટ સબંધ બનાવવા પ્રયાસ કરવા મથતી પણ વિશ્વાસ નીકી સાથે માપનો અને કામનો સંબંધ રાખતો હતો. વિશ્વાસને ક્યારેક ક્યારેક નીકીની વધુ પડતી નિકટતા ખટકતી. એકવાર કેન્ટીનમાં વિશ્વાસના ફોન પર તેની મમ્મીનો ફોન આવ્યો અને વિશ્વાસ હેન્ડ વોશ કરવા ગયો હોવાથી ટેબલ પર પડેલો ફોન નીકીએ ઉપાડી વાત કરી હતી. વિશ્વાસનો ફોન કોઈ છોકરીએ ઉપાડ્યો તેનાથી ....વધુ જાણવા વાંચો આ પ્રકરણ