અને આપણે ફરી વખત મળ્યા-૪

(90)
  • 4.3k
  • 7
  • 2k

અંતિમ પ્રકરણ. માણો, એક સિમ્પલ, હોનેસ્ટ અને ક્યૂટ ફિલોસોફીકલ લવ સ્ટોરી. પતિ-પત્નીની વચ્ચે વાદ-વિવાદ તો થતા રહે છે. રૂઠવું અને મનાવવું પણ આ જ સફરનો એક ભાગ છે. એકબીજાને પ્રેમ કરવું અને સાથ આપવો, સંબંધને ગહેરો બનાવવાની શરત છે. આરવ અને હિમાની આનાથી વિપરીત એકબીજાને સમજતા નથી અને અલગ થઈ જાય છે. બે તન્હા દિલ વર્ષો પછી ફરી વાર અચાનક મળે છે અને...જાણો આ સ્ટોરીમાં. આશા છે કે આ સ્ટોરી તમારા દિલને સ્પર્શી જશે.