કુવો રડ્યો

(45)
  • 4.3k
  • 3
  • 1.2k

બચપણથી પાંગરેલો પ્રેમ ગૃહસ્થીમાં ટકી રહે એ ખરો પ્રેમ. ગૃહસ્થીમાં પણ બંને પ્રેમી બનીને જીવે એ ખરા પ્રેમની ભાષા કે ખરો પ્રેમ જ હોય શકે. પતિ પત્નીનો સંબંધ પ્રેમી તરીકે જીવવાના આનંદથી ઉંચો છે. એની પરિસીમા પણ ઉંચી છે. પ્રેમી તરીકે આપેલા કોલને નિભાવવો એ ખરા પ્રેમની પીછાણ એટલે કુવો પણ રડી પડે છે.