રહસ્ય - ભાગ 1

(317)
  • 14.7k
  • 39
  • 8k

ગામની અંદર ખજુરાહોના સમયનો શિવ મંદિર પાસે,અજય,વિજય, કલ્પેશ ત્રણ મિત્રો કેટલાક ચાંચિયાઓને જોવે છે. શિવમ નામના ટાપુ જે જુરાસિક સમયમાં નો હોય છે. જ્યાં ડાઈનોસોર જેવી પ્રજાતિઓ હોય છે. રોમાંચથી ભરપૂર આ એક કિશોર સહાસ કથા છે. જે પચીસ ભાગમાં લખાઈ છે...