પ્રેમાગ્નિ - 6

(72)
  • 7.8k
  • 4
  • 4.3k

મોક્ષ હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો હતો .....શિખાના ગયાનો ભાર અને દુખ ભૂલી રહ્યો હતો ...એને પોતાનું ધ્યાન સંશોધન અને કૉલેજ માં પરોવી દીધુ...કૉલેજમાં નાટક સ્પર્ધા થવાની હતી એનો બધૉજ કાર્યભાર પ્રોફે.પંડ્યાની મદદથી ઉપાડી લિધો...એની સ્ટૂડેંટ મનસા પ્રોફે.મોક્ષના લખાણ અને સ્વભાવથી આકર્ષાય હતી ...આવનારા દિવસોમાં આ આકર્ષણ શું રંગ લાવશે વાંચો આગળ અંક 6