જીવન માં દરેક વ્યક્તિને બધું નથી મળતું. પરંતુ દરેક વ્યક્તિમાં કંઈક ખાસ એવી વસ્તુ હોય છે જેને કોઈક ને કોઈક તો સમજે છે. બસ પોતાના નસીબની ઉપર વિશ્વાસ રાખવાની જરૂર હોય છે. આવી જ એક વાત નો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.