અધૂરું Propose…

(47)
  • 3.1k
  • 10
  • 1.4k

યુવાવસ્થામાં થયેલો પહેલો પ્રેમ માણસની જિંદગી બદલી નાખતો હોય છે અને એ થયેલા પ્રેમનો ઈઝહાર કરવામાં જો થોડું પણ મોડું થઇ જાય તો માણસ જિંદગીભર એની જાતને કોસતો રહે છે કે કાશ ! હિંમત કરીને એકવાર બોલી નાખ્યું હોત અને બોલ્યા પછી પણ પોતાના પહેલા પ્રેમને ગુમાવાનું દર્દ શું હોય છે એની દાસ્તાન દર્શાવતી કથા.