કેબલ કટ , પ્રકરણ ૯

(139)
  • 4.9k
  • 3
  • 1.9k

ખાન સાહેબ ને લાખા પાસેથી કઇ નવી વાત જાણવા મળે લાખાના અગાઉના વર્ષોની કઇ માહિતી પોલીસને મળે છે, ખાન સાહેબ કેમ ફરીથી રાતે ઘટના સ્થળે જાય છે, લાખાની કહેલી કઇ વાતો પર ખાન સાહેબ વિચારે છે, બબલુના સાગરીતને બોલાવી ખાન સાહેબ શું કહે છે તે બધુ જાણવા વાંચો આ પ્રકરણ ...