પ્રેમાગ્નિ-5

(83)
  • 8.2k
  • 3
  • 4.6k

શિખા બાળકના મ્રુત્યુ નો આઘાત પચાવી ના શકી પોતાની કુંખથી બાળક ના મળ્યુ પણ પારકી કૂખ પણ એનો ખોડો ભરી ના શકી ...એનો આઘાત એટલો બળવંતર હતો કે એનો જીવ લઈને ગયો ..મોક્ષ એને બચાવી ના શક્યો સાવ એક્લો થઈ ગયો...એને બીજા લગ્ન કરવા સમ્ઝાવ્યૌ પણ ....એને જાત સમ્ભાલી અને ...મોક્ષ ના જીવનમાં શું પલટો આવ્યો એ કુદરતની આ લીલા ના સમઝી શક્યો ...વાંચો આગળ અંક 5