મજહબ નહીં સિખાતા.

(37)
  • 3.7k
  • 2
  • 1.3k

ગયા એપીસોડ મા અફઝલ અને અપરા મળે છે. અફઝલ ને એ ગમી જાય છે .પણ ઉમર નો તફાવત અને અલગ અલગ ધર્મ. અફઝલ ને રોકે છે .અપરા પણ એને ચાહે છે કે નહી એ જાણવા એ કહ્યા વગરજ હૈદરાબાદ જતો રહે છે.અપરા પણ અંતે એના ખબર પૂછવા એના ઘરે પહોંચે છે.ત્યા અફઝલ ના ફાધર બીમાર છે . અપરા એમની સેવા કરે છે.બીજા દિવસે અચાનક અફઝલ આવી જાય છે . બંને એકસાથે ઓફીસ જાયછે.