સવા ત્રણની બસ

(161)
  • 7.5k
  • 17
  • 2.4k

કથાનાયક કચ્છના નાનકડા ગામમાં કામ માટે ગયો છે, ત્યાં એક નિર્જન પાટિયા જેવા બસ સ્ટોપ પર એક પ્રૌઢા સ્ત્રી એને મળી જાય છે. આ બન્ને વચ્ચેની મુલાકાતમાં એક રસપ્રદ વાર્તા ઉઘડે છે.