આફત - 3

(231)
  • 14.3k
  • 8
  • 9k

આફત - 3 (ભયંકર સપનું) પલંગ પર બેઠેલી, ભૂતકાળને વાગોળતી સુનિતાના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. તે વર્તમાનમાં પાછી ફરી હતી. એ ખૂબ જ થાકી ગઈ હતી. નિરાશ થઈ ગઈ હતી. પછી પલંગ પરથી ઉતરીને તે પોતાના બાથરૂમમાં આમથી તેમ આંટા મારવા લાગી. રહી રહીને ઘાયલ હૃદયમાંથી પીડા ભર્યો એક જ અવાજ આવતો હતો. હે ભગવાન! મારો શું વાંક છે મેં શું ગુનો કર્યો છે. મને પતિના પ્રેમને બદલે તિરસ્કાર અને સાસુ-સરરાના આશીર્વાદને બદલે અપમાન જ મળે છે તું મને મારા કયા જન્મનાં પાપની સજા આપી રહ્યો છે શું મારો માત્ર એટલો જ ગુનો છે કે હું ઓછું કરિયાવર લાવીશું વાંચો, કનુ ભગદેવની કલમે... આફત.