આ વાર્તા એક પિતાના પોતાની પુત્રી પ્રત્યે ના પ્રેમની છે.કે એક પિતા પોતા ની દીકરી માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે .માત્ર એને જોઇ શકે એ માટે પોતાને રોજ ઇજા પહોંચાડીને જ આવે.અને રોજ પોતા ની દિકરી જોડે સારવાર કરાવે.