લાસ્ટ ટાઈપીંગ...14

(46)
  • 5.6k
  • 6
  • 1.7k

સારા અને વિશ્વ માટે મેચના દિવસો નજીક આવતા જાય છે.તેથી કોચ સારા અને વિશ્વ ને ક્લબ બોલાવી અમેરિકા જવાની વાત કરે છે.વિશ્વ અને સારા અમેરિકા જવાની તૈયારી કરે છે.અમેરિક પહોચીને સારા,વિશ્વ અને કોચ ત્યાં ફરે છે અને ચાલુ થઇ છે એક મેચ..વાંચો આગળ...