THERE IS NO STORY WITHOUT LOVE ના જન્મથી, ના કર્મથી ના નસીબથી, ના મહેનતથી સંબંધોમાં અધિકાર મેળવાય છે માત્ર પ્રેમ થી. તો આવો માણીએ સાગર ની ઝરણાં સુધી પહોંચવાની સફર.