આફત - 2

(231)
  • 15.4k
  • 11
  • 9.5k

આફત - 2 (રહસ્યમય લંગડો) અચાનક અમર બાથરૂમ જવા માટે ઊભો થઈને બહાર નીકળ્યો. એ જ વખતે તે એકદમ ચમકી ગયો. એની નજર સામે દેખાતા કંપાઉન્ડમાં સ્થિર થઈ ગઈ. ત્યાં એક આકૃતિ ઝડપભેર કંપાઉન્ડ વોલ તરફ દોડતી હતી. દોડતી વખતે આકૃતિનો એક પગ લંગડાતો હતો. અમર તેની પાછળ જવાને બદલે સીધો જ રૂમમાં પાછો ફર્યો. એના ચ્હેરાનો રંગ ઊડી ગયો હતો. વાંચો, આગળની રોમાંચક સસ્પેન્સ થ્રિલર, કનુ ભગદેવની કલમે.