મારી લાગણીશીલ કવિતાઓ

(23)
  • 6.3k
  • 4
  • 1.6k

મારી લાગણીશીલ કવિતાઓ ભાગ – ૧ ને ખુબ સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ અભાર. ફરી કૈક નવા અભિગમ સાથે મારી લાગણીશીલ કવિતાઓ પ્રસ્તુત કરું છું. આશા છે કે તમને ગમશે જ. કૂલ ૪ કવિતાઓ અહિયાં પ્રદર્શિત કરેલ છે. આ કવિતાઓ નો શ્રેય ફક્ત ને ફક્ત મારા માતપિતા અને પ્રભુએ આપેલ અનમોલ ભેંટ સ્વરૂપ મિત્રો ને જાય છે.