અજ્ઞાત સંબંધ - ૧૪

(140)
  • 7.7k
  • 7
  • 2.5k

અચાનક રિયાને લાગ્યું કે કોઈ એની પાછળ ઊભું છે. એણે પાછળ ફરીને જોયું તો કોઈ હતું નહીં. કદાચ એને એવો ભ્રમ થયો હતો કે કોઈ એને ધારી ધારીને જોઈ રહ્યું હતું. એણે ઝડપથી પોતાનો ટોવેલ ઉઘાડા શરીર પર વીંટી લીધો. થોડી ફડક પેસી ગઈ હતી રિયાના જહેનમાં. એકાએક એની નજર આયનામાં પડી અને એ જોરથી ચીસ પાડી ઊઠી, “વનરાજ.....!” એ બાથરૂમની બહાર નીકળવા ગઈ એ પહેલાં જ એની નજર સામે અંધારું છવાઈ ગયું.