કેદી નં ૪૨૦ - 8

(95)
  • 6k
  • 4
  • 2.3k

આપણે જોયું કે કંચન રાતે કોઇ યોજના પંકજ માટે બનાવે છે જે પંકજ માટે બહુ જ ખતરનાક હોય છે અને જે પંકજ નું જીવન બરબાદ કરી દે છે.જુઓ એ કેવી યોજના હતી કે જે પંકજ ના જીવન બરબાદ કરવા ની સાથે કંચન ને મ્રુણાલ બનવા તરફ ધકેલે છે.એક સીધી સાદી કંચન ની મ્રુણાલમા બનવા સુધીની સફર તેમજ આદિત્ય અને કલ્પના ની પ્રેમકથા માણવા માટે વાંચતા રહો કેદી નં ૪૨૦