Sex Education ની જરૂરીયાત

(101)
  • 56.8k
  • 23
  • 15.4k

શુ જરૂરિયાત છે… આ યુવા વર્ગના માનસમાં સેક્સ વિશેના જ્ઞાનની… કદાચ આ જ પ્રશ્ન હતો ને અત્યાર સુધી તમારો પણ… વાસ્તવમાં તો આ આખી વાત બાહ્ય વિશ્વ અને આંતરિક વિશ્વ બંને સાથે જોડાયેલી છે. એને માત્ર પ્રવર્તમાન વિચાર વિશ્વના બાહ્ય ભાગથી સમજવી યથાર્થ નથી. એને આંતરિક તેમજ બાહ્ય એમ બંને દ્રષ્ટિએ સમજવી જરૂરી છે. read more...