એક ઝાડ ની વેદના

(18)
  • 5.5k
  • 4
  • 969

આજ ના સમય માં ચાલતા એક દુષણ ને વ્યક્ત કરવા માટે એક ઝાડ ને વાચા આપી ને દુહા રૂપે કવિ આ સમાજ ને મેસેજ આપે છે. એક ગામડા ના ઝાડે જોયેલા દ્રશય ને એ ઝાડ ત્યાં થઈ પસાર થતા કવિ ને વાત કરે છે કે આ વેદના મારા થી શન નથી થાતી તો આ માનવ કેમ સહી લે છે.