કેબલ કટ , પ્રકરણ ૮

(133)
  • 6.1k
  • 3
  • 1.9k

ખાન સાહેબ ક્રાઇમ બ્રાંચની ઓફિસે આવી કોને મળે છે તે જાણવા, લાખો આખરે કેમ અને કેવી રીતે માહિતીઓ આપવા તૈયાર થાય છે તે જાણવા , લાખા સાથે ક્રાઇમ બ્રાંચની ઓફિસે કેવી કાર્યવાહી થાય છે અને લાખો કઇ ઉપયોગી માહિતીઓ ખાન સાહેબને આપે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં.