આશી રોજ ની જેમ ચાલવા નીકળે છે અને તેને રસ્તા માં એક ચિઠ્ઠી મળે છે.તે ચિઠ્ઠી ઉપાડે છે.તેમાં કોઈક અજનબી એ લખ્યું હોય છે.તમારું નામ જણાવશો. આશીદવે તેનો જવાબ આપે છે.આશી દવે અને અજનબી બંને વચ્ચે મિત્રતા થઇ જાય છે અને એક દિવસ આશી એ વિચાર્યું ન હતું તેવો બનાવ બને છે..આ વાર્તા ખુબ રોમાંચક છે અને હદય ને સ્પર્શી જાય છે...