અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં તેની માહિતી હોવી જરૂરી છે. - ફોરમની સચ્ચાઈની વાતોથી આદિત્ય અને ફોરમનો સંબંધ મેસેજમાં ધણો આગળ વધ્યો છે. આદિએ વાતવાતમાં ફોરમને કહ્યું - તને જબરદસ્તી તો ન કહી શકાય પણ મને તારી સાથે વાત કરવાની આદત પડી ગઈ છે . એ વાતનો ઉતર ફોરમે એવો જ આપ્યો - હા સાચું આદિ - મારી પણ અહીં એ જ હાલત છે. હવે, મેસેજ વગર નથી ચાલતું . વધુ વાચો આગળ ભાગ - ૩માં (Author - Ravi Gohel)