LOVE ની ભવાઈ

(72)
  • 8.9k
  • 9
  • 2.3k

LOVE ની ભવાઈના આ ત્રીજા પાર્ટમાં વાંચો એરપોર્ટ પર થતી ઘટનાઓનું વર્ણન.આગળ જોયું કે અવંતિકા અને અભિનવ એક જ ફ્લાઈટમાં મુંબઈ જાય છે અને અવંતિકાને જોઈને અભિનવ ને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને વર્ષોથી દિલમાં ધારોંબાયેલી પ્રેમની લાગણી ફરીથી બહાર આવે છે.તો LOVE ના મેલોડ્રામાને માણવા માટે વાંચતા રહો એક અનોખી લવ સ્ટોરી- LOVE ની ભવાઈ.